News of Tuesday, 12th November 2019
મહારાષ્ટ્રમા એનસીપીને સરકાર રચવા આમંત્રણ :રાષ્ટ્રપતિ શાસનના ભણકારા :નવા કડાકા ભડાકાની તૈયારી : પળે પળે બનાવો પલટાતા જાય છે
મહારાષ્ટ્રના ગવર્નરે સરકાર રચવા માટે એનસીપીને આમંત્રણ આપતા મહારાષ્ટ્રના રાજકારણમાં નવો ભૂકંપ સર્જાયો છે રાજ્યપાલે એનસીપીને 24 કલાકનો સમય સરકાર રચવા માટે આપ્યો છે. દરમિયાન ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે કે મહારાષ્ટ્રમા હવે રાષ્ટ્રપતિ શાસનની ઘડીઓ ગણાઈ રહી છે શિવસેનાનું સરકાર રચવાનું સ્વપ્ન રોળાઈ જાય તેવી સંભાવના
(12:00 am IST)