મુખ્ય સમાચાર
News of Tuesday, 12th October 2021

હાશ...! આજે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઈ વધારો નહી

આટકોટ : પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારો આજે અટકયો છે. આજે ભાવમાં કોઈ વધારો થયો નથી.

જો કે છેલ્લા દસજ દિવસમાં પેટ્રોલના ભાવમાં અઢી રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર સવા ત્રણ રૂપિયા નો વધારો થયો છે ! (વિજય વસાણી, આટકોટ)

(12:00 am IST)