News of Saturday, 12th October 2019
'આપ' થી રાજીનામુ આપ્યાના લગભગ ૧ મહિના પછી અલકા લાંબા બીજી વખત કોંગ્રેસમાં જોડાયા
આમ આદમી પાર્ટી (આપ) થી લગભગ ૧ મહિના પહેલા રાજીનામું આપી ચુકેલા અલકા લાંબા શનિવારના બીજી વખત કોંગ્રેસમાં જોડાયા છે.
અલકાએ ૬ સપ્ટેમ્બરના કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષા સોનિયા ગાંધીની મુલાકાત કરી હતી જે પછી એમણે વિધાનસભાની સદસ્યતાથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. અલ્કા ર૦૧૪ માં કોંગ્રેસ છોડી આપ માં જોડાય હતા.
(10:05 pm IST)