મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

બાબરના જમાનામા સંતો આટલા પરેશાન ન હતા જેટલા ભાજપ ના રાજમાં પરેશાન : સ્વામી નામદેવ ત્યાગી-કોમ્પ્યુટર બાબા

મધ્યપ્રદેશમાં રાજયમંત્રી રહી ચૂકેલા સ્વામી નામદેવ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટર બાબા એ ''આજતક''ને કહ્યુ બાબરના જમાનામાં જેટલા સંતો પરેશાન ન હતા એનાથી વધારે  ભાજપના રાજમાં પરેશાન છે. અમને રડવું આવે છે. એમણે કહ્યું ચૂંટણી આવી ગઇ છે. ભાજપ ફરી મંદિર બનાવશે લોકો સમજી ગયા છે કે  આ લોકો કંઇ નહી બનાવે.

(12:31 am IST)