News of Friday, 12th October 2018
આજનો દિન વિશેષ :જાણો 12 ઓક્ટોબરે બનેલી ઐતિહાસિક ઘટનાઓ
નવી દિલ્હી ;આજે 12મી ઓક્ટોબર છે આજના દિવસે બનેલી ઐતિહાસિક ઘટનાઓનું વિવરણ જોઈએ તોવર્ષ 1999માં પાકિસ્તાનમાં સેના પ્રમુખ પરવેજ મુશર્રફે પ્રધાનમંત્રી નવાજ શરીફનું શાસન પલટાવી તમામ સતાઓ પોતાના હાથમાં લઈ લીધી હતી. 1967માં રામ મનોહર લોહિયાનું નિધન થયુ હતુ. 2011માં ભારતે વાતાવરણને લગતી માહિતીના અભ્યાસ માટે ઉપગ્રહનું સફળતા પૂર્વેક અવકાશમાં પ્રક્ષેપિત કર્યુ.હતું
(10:58 pm IST)