મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

મહિલાઓના જાતીય સતામણીના આરોપને એક્ટર અસરાણીએ ગણાવ્યા પબ્લિસિટી સ્ટન્ટ

મુંબઈ :હાલમાં મિટૂ કેમ્પેઈન અંતર્ગત એવી જાણીતી હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે કે જેના પર વિશ્વાસ મુકવો મશ્કેલ થઈ રહ્યો છે. તો કેટલાક લોકોઓએ આ કેમ્પેઈન પર સવાલ ઉભા કર્યા છે.તેવામાં  જાણીતા એક્ટર અસરાનીએ કહ્યુ કે, 'હું મહિલાઓનું સમર્થન કરુ છું. પણ આ બધુ માત્ર એક પબ્લિસિટી સ્ટન્ટ છે. તેનાથી વધુ કંઈ જ નથી. ફક્ત આરોપોનો કોઈ અર્થ નથી. તેને સીરિયસલી ન લો.'

(1:02 pm IST)