મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

કેન્દ્ર દંડ ઘટાડે, નવો મોટર વાહન કાનૂન અત્યારે લાગૂ ન કરેઃ મહારાષ્ટ્ર

         મહારાષ્ટ્ર સરકારએ કેન્દ્ર સરકારને પત્ર લખી નવો મોટર વાહન કાનુનના દંડ પર પુર્નવિચાર કરી એમાં કામ કરવાની અપીલ કરી છે.

         પરિવહનમંત્રી દિવાકર રાવતેએ કહ્યું કે રકમ ખુબ જ વધારે છે અને તેને ચુકવવી એ આમ આદમીની ક્ષમતાની બહાર છે. રાવતેએ કહ્યું કેન્દ્રથી જવાબ મળવા સુધી રાજયમાં કાનૂન લાગૂ નહી થાય.

        

(12:28 am IST)