મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

લોકતંત્રને આટલો ખતરો કયારેય ન હતો, સતાનો ખતરનાક દૂરઉપયોગઃ કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનીયા ગાંધીની સટાસટી

         કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ  ગુરુવારના કહ્યું કે લોકતંત્રને આટલો ખતરો કયારેય ન હતો મે થોડા સપ્તાહો પહેલા પણ કહ્યું હતુ કે સતાનો ખૂબજ  ખતરનાક રીતે દુરઉપયોગ થઇ રહ્યો છે.

         સોનિયા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને  કહ્યું કે તે સોશ્યલ મીડિયા પર સક્રિય રહેવા સાથે જ સડક પર ઉતરી સંઘર્ષ કરે. વિરોધના અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે.

(11:41 pm IST)