મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

ખેડૂતો ઓલા-ઉબેરની જેમ મંગાવી શકાશે ટ્રેકટર અને અન્ય સાધનો: કૃષિ મંત્રાલયે શરુ કરી એપ્પ : ભાડું ચૌકકવું પડશે

ટ્રેક્ટર, ટ્રેલર, હેપ્પી સીડ, થ્રેશર સહિત 25 થી વધુ સાધનો મળશે

 

નવી દિલ્હી : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ઓટો ઉદ્યોગમાં ચાલતી મંદી માટે ટેક્સી એગ્રિગેટર ઓલા અને ઉબેરને દોષી ઠેરવી રહ્યા છે. તે સમયે મોદી સરકારના કૃષિ મંત્રાલયે તાજેતરમાં એક એપ્લિકેશન શરૂ કરી છે જે ઓલા અને ઉબેરની જેમ કામ કરી રહી છે.

  એપ્લિકેશનથી ખેડૂત હવે ઓલા-ઉબેરની જેમ ખેતી માટેના ટ્રેક્ટર અને અન્ય સાધનોની મંગાવી શકેશે. ખેડૂતે માટે ભાડુ ચૂકવવું પડશે.ત્યારબાદ  ટ્રેક્ટર, ટ્રેલર, હેપ્પી સીડ, થ્રેશર સહિત 25 થી વધુ સાધનો મળશે.આમાંથી કોઈ પણ સાધન પસંદ કરી શકો છો. એપ્લિકેશનમાં એક કરતા વધુ સાધનો પણ પસંદ કરી શકાય છે

   . સિવાય કેટલી દિવસો માટે ઉપકરણો અથવા મશીનની જરૂર પડે છે તે માટે પણ માહિતી આપવી પડશેબુક કરાવેલ મશીન અથવા સાધનોના ભાડાથી સંબંધિત માહિતી મેળવી શકો છો.

(10:47 pm IST)