મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

પુણે-બેંગાલૂરૂ હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત: 6 લોકોના મોત: 12 લોકો ઘાયલ

ઘાયલોને સતારાની હોસ્પિટલમાં ખસેડાયા : હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો

(1:22 pm IST)