News of Thursday, 12th September 2019
ઉત્તરપ્રદેશઃ શરાબનું રેકેટ ચલાવવાને લઇ ર પોલીસ કોન્સ્ટેબલોની ધરપકડઃ પ૬૬ શરાબની બોટલ જપ્ત
ઉતરપ્રદેશ પોલીસએ હરિયાણાથી બિહાર શરાબ લઇ જનાર ગિરોહનો ભાંડાફો કરતા ૪ લોકોની ધરપકડ કરી છે. જેમાં ર ઉતરપ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલો છે.
પોલીસએ પ૬૬ શરાબની બોટલો અને રૂ. પ લાખ પણ જપ્ત કર્યા છે. પોલીસએ જણાવેલ કે ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલમાંથી એક ગિરોહનો મુખ્ય માણસ હતો.
(12:00 am IST)