મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

અમેરિકી મીડિયાનો ખાસ તબકા કાશ્મીર પર એકતરફી તસ્વીર બતાવી રહેલ છેઃ ભારતીય રાજદૂત

અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું છે કે અમેરિકી મીડિયાનો એક ખાસ તબકા કાશ્મીર પર એકતરફી તસ્વીર બતાવી રહેલ છે.

એમણે કહ્યું કે આવું એ પ્રશ્નો પર કહેવા અને કરવામાં આવી રહ્યું છે જે ભારતીય હિતોના વિરૂદ્ધ કામ કરી રહ્યા છે. શ્રૃંગલાએ કહ્યું કાશ્મીરમાં હાલના બદલાવોથી માહોલ બહેતર હશે.

(11:41 pm IST)