News of Wednesday, 11th September 2019
ઉતરપ્રદેશમાં નવા મોટર વાહન કાનૂનને લઇ લૂંગી બનિયાન પહેરનાર ટ્રક ડ્રાઇવરો પકડાશે તો થશે રૂ. ર૦૦૦ નો દંડ
ઉતરપ્રદેશમાં નવા મોટર વાહન કાનૂનને લઇ લૂંગી અથવા બનિયાન પહેરી પકડવા બદલ ટ્રક ડ્રાઇવરોને રૂ. ર૦૦૦ નો દંડ થશે.
આને લઇ ડ્રાઇવરોએ ફુલ પેન્ટ સાથે શર્ટ અથવા ટી-શર્ટ પહેરવું પડશે. એએસપી (ટ્રાફીક) એ બતાવ્યુ છે કે આ ડ્રેસ કોડ ૧૯૩૯ કાનુનનો હિસ્સો છે અને ૧૯૮૯ મા આમાં રૂ. પ૦૦ નો દંડ જોડવામાં આવ્યો હતો. ડ્રાઇવરોએ જુતા પહેરવા
(12:00 am IST)