મુખ્ય સમાચાર
News of Wednesday, 12th August 2020

હવે ભારતીય નાગરિકો વિઝીટર વિઝાની કેટેગરી સહીત તમામ કેટેગરી ઉપર કેનેડા અને યુએઈ /દુબઈની મુલાકાત લઇ શકશે

રે આ દેશોમાંથી ભારત આવવા માટે વિઝિટર્સને કેટલીક કેટેગરી માટે છૂટ આપવામાં આવી

 

હવે ભારતીય નાગરિકો વિઝિટર વિઝાની કેટેગરી સહિત તમામ વિઝા કેટેગરી ઉપર કેનેડા અને યુનાઈટેડ આરબ અમીરાત/ દુબઈની મુલાકાત લઇ શકશે. જ્યારે દેશોમાંથી ભારત આવવા માટે વિઝિટર્સને કેટલીક કેટેગરી માટે છૂટ આપવામાં આવી છે.

પહેલા યુએસએ યુકે જર્મની અને ફ્રાન્સમાં તમામ વિઝા કેટેગરીમાં ભારતીયોને ટ્રાવેલ કરવાની છૂટ આપવામાં આવી હતી.

(11:49 pm IST)