મુખ્ય સમાચાર
News of Monday, 12th August 2019

બબીતા ફોગટ પિતા સાથે ભાજપમાં

ભારતીય મહિલા રેસલર બબીતા ફોગટ પિતા મહાવીરસિંહ ફોગટ સાથે આજે કેન્દ્રીય મંત્રી કિરણ રિઝીઝુની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ટૂંક સમયમાં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.

(3:38 pm IST)