મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

મોબ લિચિંગના દોષિઓને મળી આજીવન કારાવાસની સજાઃ ઉતરપ્રદેશ વિધિ આયોગ

ઉતર પ્રદેશ વિધિ આયોગએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રિપોર્ટ સોંપતા મોબ લિચિંગના દોષિઓ માટે આજીવન કારાવાસની સજા અને મોટા દંડની ભલામણ કરી છે.

આયોગએ પોતાના રીપોર્ટમાં મોબ લિચિંગની ઘટનાઓની રોકથામ માટે થોડા સુઝાવ આપ્યા છે જેમાં પોલીસ કર્મીઓની જવાબદારી પર જોર આપવાનુ સામેલ છે.

(11:12 pm IST)