મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

બિહારમાં ૮૦ વર્ષીય વુદ્ધ મહિલા સાથે સગીરએ કર્યુ દુષ્કર્મઃ થઇ ધરપકડ

બિહારના મધુબની જીલ્લામાં એક સગીર છોકરા દ્વારા ૮૦ વર્ષની વૃદ્ધ મહિલા સાથે દૂષ્કર્મ કર્યાનો મામલો સામે આવ્યો છે.

સૂતેલી મહિલાના ઘરમાં જઇ સગીરએ ઘટનાને અંજામ આપ્યો અને વિરોધ કરવા પર એને જાનથી મારી નાખવાની ધમકી આપી.

ગ્રામીણોએ સગીરની પિટાઇ કર્યા પછી એને પોલીસને સોંપ્યો. હાલમાં સગીર ન્યાયિક અટકાયતમાં છે.

(11:02 pm IST)