મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

ખેડૂતોને મોટી રાહત : દાળની આયાતને ઓછી કરવા ફેંસલો

દેશમાં દર વર્ષે રપ૦ લાખ ટન દાળનો ઉપયોગ : હાલ નુકશાનમાં ચાલી રહેલ ખેડૂતોને સીધો ફાયદો થશે : દાળની કિંમત ૧૦૦ રૂપિયાથી વધારે....

નવી દિલ્હી,તા. ૧૨: છેલ્લા કેટલાક મહિનાના ગાળામાં દાળની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. દાળની કિંમતમાં સતત વધારો થવાના કારણે આવનાર દિવસોમાં લોકોની હાલત વધારે ખરાબ થઇ શકે છે. ૮૦ રૂપિયા સુધી વેચાનાર દાળની કિંમત હવે ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગઇ છે.

(4:06 pm IST)