મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

અલનીનોની અસરથી કેટલાક રાજયોમાં દુષ્કાળના એંધાણ?

૨૦૧૮માં અલનીનો મોડોકી અને આઈઓડી એક સાથે જોવા મળે અને તે સમયે જે કેટલાક રાજયોમાં વરસાદની ઘટ અને દુષ્કાળ સર્જાયેલ તેવી જ સ્થિતિ આ વખતે સર્જાયાનું ખાનગી વેધર એનાલીસ્ટે ટ્વીટર ઉપર આ નકશા સાથે મૂકેલ છે.

(1:18 pm IST)