મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

રેલવેમાં હજુ પણ રાખવામાં આવે છે માથા પર મેલુ ઉપાડનારાઃ રેલવેના ખાનગીકરણનો કરશું વિરોધઃ ડીએમકેના સાંસદ કનિમોઝી

 

ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું છે કે બુલેટ ટ્રેન હોવી મહત્વપૂર્ણ નથી. આપણે આ વાત પર શરમીંદા થવુ જોઇએ  કે રેલવેમાં હજુ પણ માથા પર મેલુ ઉપાડનારા કામ કરે છે.

 

        કનીમોઝીએ કહ્યું રેલવે મેલુ ઉપાડનારાને કોન્ટ્રાકટ પર રાખે છે અને એક દેશના તૌર પર આ પ્રથા ચાલુ રાખવા પર આપણે શરમ અનુભવવી જોઇએ. રેલવેનુ ખાનગીકરણ નહી થવા દઇએ તેનો વિરોધ કરશુ.

 

(12:00 am IST)