મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

ટિકટોક વિડીયો બનાવવા દરમ્યાન તળાવમાં ડૂબી જવાથી યુવકનુ થયુ મૃત્યુ

         હૈદરાબાદમાં તળાવમાં નહાતા સમયે ટિકટોક વિડીયો બનાવવા દરમ્યાન એક શખ્સનું મોત થયાનો મામલો સામે આવ્યો છે.

         પોલીસએ કહ્યું કે શખ્સને તરતા આવડતુ ન હતુ અને વિડીયો શુટ દરમ્યાન તે ઉંડા પાણીમા ઉતરી ગયો. શખ્સના પિતરાઇ ભાઇએ સ્થાનીય લોકોને બોલાવ્યા પણ ત્યાં સુધીમાં એનુ ડૂબી જવાથી મોત થયુ હતુ.

(12:00 am IST)