મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

નેટ ન્યુટ્રાલિટીને 4 વર્ષની ચર્ચા પછી મંજૂરી

નવી દિલ્હી :ટેલિકોમ કમિશન (TC)એ બુધવારે ટેલિકોમ નિયમનકર્તાની નવેમ્બર 2017ની ભલામણોને સંપૂર્ણપણે સ્વીકારી લીધી હતી. આ સાથે ઓપન ઇન્ટરનેટને ટેકો આપવાના ભારતના વલણને સમર્થન મળ્યું છે. નેટ ન્યુટ્રાલિટીના સમર્થકોએ આ પગલાને આવકાર્યું હતું.   

જોકે, ટેલિકોમ કંપનીઓના જણાવ્યા અનુસાર તેને લીધે ઇનોવેશન પર અસર થવાની શક્યતા છે. ‘નેશનલ ડિજિટલ કમ્યુનિકેશન્સ પોલિસી 2018'ને મંજૂરી મળી હતી.

(12:45 pm IST)