મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

સિંહાચલમ મંદિર:ભગવાન વિષ્ણુના વરાહ -નૃસિંહ અવાતર સંયુક્તરૂપે છે બિરાજમાન

નૃસિંહની મૂર્તિ પર ચંદનનો લેપ ફક્ત અક્ષય તૃતીયાનાં દિવસે હટાવવામાં આવે છે

આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમથી ફક્ત 16 કિમીનાં અંતરે સિંહાચલ પર્વત પર સ્થિત છે સિંહાચલમ મંદિર. મંદિરને ભગવાન નૃસિંહનું ઘર કહેવાય છે. મંદિરની વિશેષતા છે કે અહી ભગવાન વિષ્ણુનાં વરાહ અને નૃસિંહ અવતારનું સંયુક્ત રૂપ છે જે મા લક્ષ્મી સાથે વિરાજમાન છે. અહીં ભગવાન નૃસિંહની મૂર્તિ પર ચંદનનો લેપ થાય છે. ફક્ત અક્ષય તૃતીયાનાં દિવસે લેપ હટાવવામાં આવે છે

(12:00 am IST)