મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

સગીર બાળક તથા બાલિકાની જાતિય સતામણી કરવા બદલ ઇન્‍ડિયન અમેરિકન ડોકટરને જેલસજા

પેન્‍સિલ્‍વેનિઆઃ યુ.એસ. પેન્‍સિલ્‍વેનિઆમાં આવેલા બેથલેહેમ સ્‍થિત ઇન્‍ડિયન  અમેરિકન ડો.વામ્‍સીમાધવ કોરાપતીને ૨ બાળકોનો જાતિય દુરૂપયોગ કરવા બદલ ૮ માસથી ૪ વર્ષ સુધીની જેલસજા થઇ છે.

આ ઇન્‍ડિયન અમેરિકન ડોકટર ઉપર ૨૦૦૮ થી ૨૦૧૪ની સાલ દરમિયાન ૧૧ વર્ષીય બાળત તથા ૭ વર્ષીય બાલિકાની જાતિય સતામણી કર્યાનો આરોપ હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:51 pm IST)