મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

નિતીશ સરકાર મને કોરોના પોઝીટીવ કરી મરાવવા માંગે છેઃ પપ્પુ યાદવનો આરોપ

પટનાઃ બિહારના પૂર્વ સાંસદ અને જન અધિકારી પાર્ટીના સુપ્રીમો પપ્પુ યાદવની ધરપકડ બાદ રાજકારણ ગરમાયુ છે. યાદવે ટ્વીટ કરી નીતિશકુમાર ઉપર મોટો આરોપ લગાડતા જણાવેલ કે નીતીશ સરકાર મને કોરોના પોઝીટીવ કરી મરાવવા માંગે છે. ગઈકાલે જ પપ્પુ યાદવની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડની ખબર સાંભળી સમર્થકો તેમના ઘરે ઉમટી પડેલ.

(12:49 pm IST)