મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

દેશના ૧૮ રાજયોમાં કોરોનાના કેસો ઘટ્યા : મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૪૦ હજાર ૯૦૦ કેસ નોંધાયા

કર્ણાટકમાં ૩૯ હજાર, કેરળમાં ૩૭ હજાર, તામિલનાડુમાં ૨૯ હજાર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ૨૦ હજાર, બેંગ્લોર ૧૫ હજાર, દિલ્હીમાં ૧૨ હજાર, ગુજરાત ૧૦૯૦૦, છત્તીસગઢ, મધ્યપ્રદેશ ૯ હજાર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર ૪ હજાર, અમદાવાદ ૩ હજાર, લખનૌ ૧ હજાર, સુરત ૭૦૦ અને રાજકોટ ૩૦૦ કેસ નોંધાયા

મહારાષ્ટ્ર     :  ૪૦,૯૫૬

કર્ણાટક       :  ૩૯,૫૧૦

કેરળ         :  ૩૭,૨૯૦

તમિલનાડુ   :  ૨૯,૨૭૨

ઉત્તરપ્રદેશ   :  ૨૦,૪૪૫

આંધ્રપ્રદેશ    :  ૨૦,૩૪૫

પશ્ચિમ બંગાળ   :        ૨૦,૧૩૬

રાજસ્થાન    :  ૧૬,૦૮૦

બેંગ્લોર       :  ૧૫,૮૯૭

દિલ્હી         :  ૧૨,૪૮૧

હરિયાણા     :  ૧૧,૬૩૭

ગુજરાત      :  ૧૦,૯૯૦

બિહાર        :  ૧૦,૯૨૦

ઓડિશા      :  ૯,૭૯૩

મધ્યપ્રદેશ   :  ૯,૭૫૪

છત્તીસગઢ    :  ૯,૭૧૭

પંજાબ        :  ૮,૫૯૪

પુણે          :  ૭,૬૬૫

ચેન્નાઈ       :  ૭,૪૬૬

ઉત્તરાખંડ     :  ૭,૧૨૦

આસામ      :  ૬,૨૫૮

હિમાચલ પ્રદેશ  :        ૪,૯૭૭

તેલંગાણા     :  ૪,૮૦૧

ઝારખંડ       :  ૪,૩૫૬

જમ્મુ કાશ્મીર :  ૪,૩૫૨

કોલકાતા     :  ૩,૯૭૩

જયપુર       :  ૩,૬૧૩

ગોવા         :  ૩,૧૨૪

અમદાવાદ   :  ૩,૦૫૯

ગુડગાંવ      :  ૨,૬૫૯

નાગપુર      :  ૨,૨૪૭

પુડ્ડુચેરી       :  ૨,૦૪૯

મુંબઇ         :  ૧,૭૧૭

ઇન્દોર        :  ૧,૬૫૧

ભોપાલ       :  ૧,૪૧૨

લખનૌ       :  ૧,૧૫૪

સુરત         :  ૭૯૦

ચંડીગઢ      :  ૭૮૭

હૈદરાબાદ     :  ૭૫૬

વડોદરા      :  ૫૯૮

મણિપુર      :  ૫૯૨

રાજકોટ      :  ૩૩૪

ન્યુઝ ફર્સ્ટ

દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો

ભારતમાં ૩.૪૮ લાખ કેસ નોંધાયાઃ મૃત્યુઆંક ૪ હજારને પાર : બ્રાઝીલમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો ૭૧ હજાર કેસ નોંધાયા : અમેરીકામાં ૩૪ હજાર નવા કેસ

ભારતમાં કુલ ૧૭ કરોડથી વધારે લોકોનું વેકસીનેશન થઈ ચૂકયુ છે : ફ્રાન્સમાં ૧૯ હજાર નવા કેસ : રશિયા અને જર્મનીમાં ૮ હજાર, કેનેડા ૫ હજાર, ઈંગ્લેન્ડ ૨ હજાર સાઉદી અરેબીયા ૯૯૯, હોંગકોંગ ૧ નવા કેસ નોંધાયા : અમેરીકામાં કુલ વેકસીનેશન ૩૫.૩૦% થઈ ચૂકયુ છે

ભારત           :    ૩,૪૮,૪૨૧ નવા કેસ

બ્રાઝિલ          :    ૭૧,૦૧૮ નવા કેસ

યુએસએ        :    ૩૪,૯૦૦ નવા કેસ

ફ્રાન્સ            :    ૧૯,૭૯૧ નવા કેસ

જર્મની          :    ૮,૯૬૧ નવા કેસ

રશિયા          :    ૮,૧૧૫ નવા કેસ

ઇટાલી          :    ૬,૯૪૬ નવા કેસ

કેનેડા           :    ૫,૩૮૬ નવા કેસ

જાપાન          :    ૪,૯૩૮ નવા કેસ

ઇંગ્લેન્ડ          :    ૨,૪૭૪ નવા કેસ

યુએઈ           :    ૧,૬૧૪ નવા કેસ

બેલ્જિયમ       :    ૧,૨૬૭ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૯૯૯ નવો કેસ

દક્ષિણ કોરિયા   :    ૫૧૧ નવા કેસ

ચીન            :    ૧૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :    ૭ નવા કેસ

હોંગકોંગ        :    ૧ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૩ લાખ ૪૮ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૩,૪૮,૪૨૧ કેસો

નવા મૃત્યુ     :     ૪,૨૦૫

સાજા થયા     :     ૩,૫૫,૩૩૮

કુલ કોરોના કેસો     :   ૨,૩૩,૪૦,૯૩૮

એકટીવ કેસો   :     ૩૭,૦૪,૦૯૯

કુલ સાજા થયા      :   ૧,૯૩,૮૨,૬૪૨

કુલ મૃત્યુ       :     ૨,૫૪,૧૯૭

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૯,૮૩,૮૦૪

કુલ ટેસ્ટ       :     ૩૦,૭૫,૭૩,૯૯૧

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૧૭,૫૨,૩૫,૯૯૧

૨૪ કલાકમાં   :     ૨૪,૪૬,૬૭૪

પેલો ડોઝ      :     ૧૦,૯૨,૪૫૨

બીજો ડોઝ     :     ૧૩,૫૪,૨૨૨

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૩૪,૯૦૦

પોઝીટીવીટી રેટ     :   ૩.૬%

હોસ્પિટલમાં    :     ૩૩,૩૭૦

આઈસીયુમાં   :     ૮,૯૬૪

નવા મૃત્યુ     :     ૬૮૩

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૪૬.૪૬%

કુલ વેકસીનેશન     :   ૩૫.૩૦%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૩,૩૫,૫૦,૧૧૧  કેસો

ભારત       :    ૨,૩૩,૪૦,૯૩૮ કેસો

બ્રાઝીલ     :    ૧,૫૨,૮૫,૦૪૮ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(12:47 pm IST)