News of Friday, 12th April 2019
દલિત મહિલાનો દાવો : ચૂંટણી અધિકારીએ એના માટે બીએસપીની જગ્યાએ દબાવ્યૂ બીજેપી બટન
ઉત્તરપ્રદેશના લૌટી મૈંક ગામના બુથ નંબર ૩૮૯ પર એક દલિત મહિલાએ ચૂંટણી અધિકારી પર ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે જયારે એમણે અધિકારીથી ઇવીએમ મશીનમાં બીએસપી નુ ચીન્હ શોધવા માટે મદદ માંગી તો એમણે કમળ નિશાનવાળા બીજેપીનુ બટન દબાવી દીધુ.
(12:00 am IST)