મુખ્ય સમાચાર
News of Friday, 12th April 2019

ટેક સર્વિસ માટે લાયસન્સની જરૂરત નથીઃ ગૂગલ પે દિલ્હી હાઇકેાર્ટમાં

ગૂગલએ આરબીઆઇની અધિકૃત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સની સૂચિમા સામેલ થયા વગર ભારતમા  ગૂગલ પે પરિચાલન ને લઇ દિલ્હી હાઇકોર્ટમાં કહ્યું છે કે ગૂગલ પે દેશમાં એક ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડરની રીતે તરીકે કામ કરે છે. જેના માટે લાયસન્સની જરુરત નથી. ગૂગલ એ આરબીઆઇ નિયમ અનુપાલન પર કામ કરવાની વાત કહી છે.

(12:00 am IST)