મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

જો લોકપાલ હોત તો રાફેલ કેસમાં પીએમ મોદી આરોપી નં.૧ હોત : વિરપ્પા મોઇલ

કોંગ્રેસ નેતા વિરપ્પા મોઇલી એ કહ્યુ છે કે જો લોકપાલ હોત તો હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાફેલ મામલામા  આરોપી નં.૧  હોત. એમણે કહ્યુ હુ વિચારી રહયો છુ કે સરકાર એ હજુ સુધી લોકપાલ કાનુન લાગુ કેમ નથી કરેલ. કારણ એમને ડર છે. મોઇલીએ કહ્યુ જો રાફેલ ડીલમાં કોઇ દોષી છે તો તે ફકત ને ફકત પ્રધાનમંત્રી છે.

(11:48 pm IST)