મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

અંબાણી પરિવારે સિધ્ધીવિનાયકના ચરણે ધરી પુત્ર આકાશની લગ્ન કંકોત્રી

મુકેશ અંબાણી પરિવારમાં ફરી લગ્નની શરણાઇઓ ગુંજી ઉઠી છે. પુત્રી ઇશાને વળાવ્યા બાદ પુત્ર આકાશના લગ્ન ૯ થી ૧૧ માર્ચ દરમિયાન લેવાયા છે. ત્યારે મુકેશ અંબાણી, પત્નિ નીતા અને સૌથી નાના પુત્ર અનંત સાથે મોટા પુત્ર આકાશના  લગ્નની સૌપ્રથમ કંકોત્રી સિધ્ધી વિનાયકને ચરણે ધરી હતી. (૪૦.૩)

(1:35 pm IST)