મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

ફ્રાન્સની બ્રાયચે ડોરીની ભારતીય માર્કેટમાં એન્ટ્રી

નવીદિલ્હી,તા.૧૨:  બીસ્કીટ, પેસ્ટ્રીઝ જેવી બેકરી ખાદ્ય પ્રોડકટ બનાવનારી ફ્રાન્સ કંપની બ્રાયચે ડોરીએ એચઆર બેકર્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે મળીને ભારતમાં બિઝનેસ શરૂ કર્યો છે. કંપનીએ કોનટ પ્લેસ પર તેના પ્રથમ સ્ટોરનો પ્રારંભ કર્યો છે

બ્રાયચે ડોરી બ્રાન્ડના જનરલ મેનેજરે જણાવ્યું કે, આ સ્ટોર્સ વિશ્વનું સૌ પ્રથમ ૧૦૦ ટકા શાકાહારી સ્ટોર છે. ભારતીય ગ્રાહકોને ઘ્યાનમાં રાખતા આ સ્ટોર્સમાં સંપૂર્ણ શાકાહારી પ્રોડોકટો રજૂ કરવામાં આવી છે.

(9:53 am IST)