મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

જાનૈયાઓના ડાન્સ કરવાના કારણે નોયડાનો પુલ તુટયોઃ વરરાજા નાલામાં પડયા

નોયડામાં  લગ્નમાં ડાન્સ કરી રહેલ વરરાજા સહિત લગભગ ૧પ લોકો પુલ તુટવાના કારણે શનિવાર રાતના એક નાલામાં પડયા. બેન્કવેટ હોલનો ગેટ અને લોનને જોડતા આ પુલ પર જાનૈયાઓએ ૧૦ મીનીટ સુધી ડાન્સ કર્ર્યાે. વરરાજાના પરિવારએ જણાવ્યૂ કે એમના દાગીના અને મોબાઇલ નાલામા પડી ગયા.

(12:00 am IST)