મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

બાળકોનો અભ્યાસ ચૂંટણી પ્રચારથી વધારે મહત્વપૂર્ણઃ બીજેપીની બંગાળમાં લાઉડ સ્પીકરની પરવાનગીનો ઇન્કાર કરતી સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટએ પશ્ચિમ બંગાળની રેલીઓમાં લાઉડ સ્પીકર અને માઇક વગાડવાની પરવાનગી સંબંધે બીજેપીની અરજી રદ કરી છે. કોર્ટએ અરજી રદ કરતા કહયું બાળકોનો અભ્યાસ ચૂંટણી પ્રચારથી વધારે મહત્વનો છે.  રાજય સરકારએ બોર્ડની પરીક્ષા દરમ્યાન માઇક અને લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધનો આદેશ આપ્યો.

(12:00 am IST)