મુખ્ય સમાચાર
News of Monday, 11th February 2019

ઊંઝા યાર્ડમાં નવા જીરું અને વરિયારીની આવક શરૂ

રાજકોટ,તા.૧૧: એશિયાનું સૌથી મોટા મસાલા બજાર ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરું, વરિયાળીની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે ખેડૂતો વરિયાળી સહિત જીરાની આવકને માર્કેટ યાર્ડમાં લાવી રહ્યા છે. માંગ નહિવત થવાના કારણે બન્ને ભાવમાં ઘટાડો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

(10:04 am IST)