News of Saturday, 12th January 2019
ચૂંટણી પહેલા અને પછી શું થશે?
યુપીએ (કોંગ્રેસ) જોડાણ સાથે સપા-બસપા હવે જોરદાર બાર્ગેનીંગ કરશે : ફલશ્રુતિ
*****
ચૂંટણી પહેલા શું થઈ રહ્યું છે? ઉત્તરપ્રદેશમાં બધુ જ પૂર્વ નિયોજીત આયોજન મુજબ થઈ રહ્યાનું નિરીક્ષકો માને છે. ૨૦૧૯ લોકસભાની ચૂંટણી પહેલા સપા - બસપાનું જોડાણ થયું
*****
કોંગ્રેસ હવે યુપીમાં ૭૬ બેઠકો એકલા હાથે લડશે
*****
માયાવતી હવે ભાજપ અને કોંગ્રેસ ઉપર એક સરખા પ્રહારો કરશે
*****
જયારે અખિલેશ કોંગ્રેસ વિરૂદ્ધ આકરા પ્રહારો નહિં કરે
*****
ચૂંટણી પછી શું થશે? યુપીએ (કોંગ્રેસ ગઠબંધન સાથે સપા - બસપા આકરી શરતો મૂકશે : યુપીની ૭૬માંથી જો ૫૦ બેઠકો આ જોડાણ મેળવશે તો દેશમાં ત્રીજો સૌથી મોટો મોરચો બનીને ઉભરી આવશે, જે અભૂતપૂર્વ રાજકીય ઘટના બનશે
(4:09 pm IST)