મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

પોપટ હજુ કેદમાં જ રહેશેઃ પિંજરામાં કેદ પોપટ ઉડી ન શકે : ઉડી જાય તો ઘણાં રહસ્યો ખુલ્લા થાયઃ વર્મા પર સિબ્બલની ટિપ્પણી

આલોક વર્માને સીબીઆઇ નિર્દેશક પદ પરથી હટાવ્યા બાબતે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલએ કહ્યુ છે કે  સતાના ગલિયાઓએ ઘણા રહસ્ય જગજાહેર હોવાના ડરના કારણે સુનિશ્ચિત કરવાામ આવ્યુ છે કે પિંજરામાં કેદ પોપટ ઉડી ના શકે. સિબ્બલએ કહ્યુ કે પિંજરામા કેદ પોપટ હજુ પણ કેદમાં જ રહેશે.

(12:00 am IST)