મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

ચંદ્રયાન-ર ને હવે એપ્રિલમાં લોન્ચ કરવાની યોજનાઃ ત્રીજી વખત લોન્ચ યોજના અટકી

ઇસરોના ચેરમેન કે સિવનએ જણાવ્યું છે કે  ચંદ્રમા માટે ભારતનું બીજું મીશન  'ચંદ્રયાન-ર' ને એપ્રીલમાં લોન્ચ કરવાની યોજના છે. આ પહેલા રૂ. ૮૦૦ કરોડની લાગતવાળા આ મીશનનું લોન્ચ ત્રણ વખત (એપ્રિલ-ર૦૧૮, ઓકટો. ર૦૧૮, અને જાન્યુ. ર૦૧૯) અટકયું છે.

(12:00 am IST)