News of Saturday, 12th January 2019
મહિલાઓની સુરક્ષાને નજરમાં રાખી રેલ્વેમાં અમુક હોદા(પદ)મા મહિલાની ભરતી ન કરાયઃ રેલવે બોર્ડના સભ્ય અગ્રવાલ
રેલવે બોર્ડના સભ્ય એસ.એન. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે રેલવેઅ મહિલાઓની સુરક્ષા અને કામકાજની પરિસ્થિતિઓન નજરમાં રાખી કાર્મીક અને પ્રશિષણ વિભાગમા અમુક હોદા પર ફકત પુરૂષોની ભરતીની ઇજાજત માગી છે. માનવામાં આવે છે કે જેમા ડ્રાઇવર, પોર્ટર, ગાર્ડ અને ગેંગમેન સામેલ છે. રેલવેના ૧૩ લાખ કર્મચારીઓમા ફકત ર થી ૩ ટકા જ મહીલાઓ છે.
(12:00 am IST)