મુખ્ય સમાચાર
News of Saturday, 12th January 2019

મહિન્દ્રાએ ચાય વેચીને ર૩ દેશોની યાત્રા કરી ચૂકેલ દંપત્તિ માટે ગીફટ આપવાનું સૂચન કર્યુ

મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ચાય વેંચીને ર૩ દેશોની યાત્રા કરી ચુકેલ દંપતીની શાદીની સાલગિરાહ પર એમને ભેટના  રૂપમા ટ્રિપ પર મોકલવાનુ સૂચન કર્યુ છે. એક યુજરે પુછયું કે શું સિદ્ધાંતવાદી દંપતિ આ ભેટનો સ્વીકાર કરશે ? તો એમણે કહયુ એમને બતાવી શકાય કે આ ભેટ આપણને જીંદગીનો સબક શીખવવા માટે છે.

(12:00 am IST)