મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

સેનામાં સમલૈગિક સંબંધો અને વ્યભિચારને સ્થાન નથી : આર્મી ચીફ બિપીન રાવત

આર્મી ચીફ બીનીન રાવતએ વાર્ષિક સંવાદદાતા સંમેલનમા કહ્યુ કે  સેનામાં સમલૈંગિક સંબંધોને સ્થાન નથી. રાવતએ કહ્યુ કે સેનામાં રૂિ઼઼ઢવાદી પ્રવૃતિના લોકો છે અને એમા વ્યભિચારની અનુમતિ નથી દઇ શકાતી. સુપ્રીમ  કોર્ટે સમલેગિક સંબંધોને અપરાધના દાયરાની બહાર કરી ચુકી છે.

(12:00 am IST)