મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

છેતરપિંડી કરનાર શખ્સને પકડવા મહીલા ૧૭ દિવસ સુધી એટીએમ ગઇ

મૂબંઇમા એક એટીએમમાં રૂ. ૧૦૦૦૦ ની છેતરપીંડી કરનાર શખ્સ ભૂપેન્દ્ર મિશ્રાને  પકડવા માટે ૩પ વર્ષીય મહિલા રેહાના શેખ સતત ૧૭ દિવસ સુધી એટીએમમાં જતી હતી. પોલીસએ જણાવ્યું  રેહાના એટીએમ માંથી પૈસા કાઢતી હતી ત્યારે આરોપીએ એન મદદ કરવાના બ્હાને  કાર્ડ ડીટેઈલ લઇ લીધી અને પછી પૈસા કાઢી લીધા.

(12:00 am IST)