મુખ્ય સમાચાર
News of Friday, 11th January 2019

૧૩૦ વર્ષના મગરમચ્છની અંતિમ સંસ્કારમાં પ૦૦ લોકો સામેલ થયા

છત્તીસગઢના  બેમેતરા ગામમા ગંગારામ નામના એક મગરમચ્છના અંતિમ સંસ્કારમા પ૦૦ લોકો સામેલ થયા. વન વિભાગએ લગભગ ૩ મીટર લાંબા મગરમચ્છનું પોસ્ટમાર્ટમ કર્યા પછી  ગામ લોકોને સોપી આપેલ. જેમણે દફનાવી એમના અંતીમ સંસ્કાર કર્યા. મગરમચ્છને ફુલોથી શણગારેલા એક ટ્રેકટરમા અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવેલ

(12:00 am IST)