મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

જેડીયુ નેતા કરી રહ્યા સીએબી પર સવાલ ઉઠાવવાનો ડ્રામા, સતા માટે નીતીશ એમની સાથેઃ આરજેડી નેતા તેજસ્વી યાદવ

આરજેડી નેતા તેજસ્વી યાદવએ બુધવારના અન્ય પાર્ટી નેતાઓ સાથે પટનામા નાગરિકતા સંશોધન વિધેયક (સીએબી) વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ.

બિલને  ગેરબંધારણીય બતાવતા એમણે કહ્યું કે સતામા બની રહેવા માટે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારએ આનુ સમર્થન કર્યુ અને જેડીયુના ઘણા નેતા આના પર સવાલ ઉઠાવવાનો દાવો કરી રહ્યા છે.

(11:28 pm IST)