મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

નાગરિક સંશોધન બિલને લઇ પ્રદર્શન વચ્ચે ગુવાહાટી એરપોર્ટ પર ફસાયા આસામના સી એમ

     મીડિયા રીપોર્ટસ છે કે નાગરિક સંશોધન વિધેયકને લઇ ગુવાહાટીમાં ભારે પ્રદર્શન વચ્ચે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ બુધવારના  શહેરના બોરઝાર એરપોર્ટ પર ફસાયા હતા.

     પુરા આસામમાં આને લઇ પ્રદર્શનો વચ્ચે અર્ધસૈનિક દળોને  મુકવામા આવ્યાછે. અને સ્થાનીક પ્રશાસનએ  કાનૂન વ્યવસ્થાને લઇ સેનાની મદદ પણ માગી છે.

(11:27 pm IST)