મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

૬ લોકોએ રાજસ્થાનમાં ગેંગરેપ કરી ર૬ વર્ષીય યુવતીની હત્યા કરીઃ શબ ઝાડ પરથી લટકતું મળ્યું

ભરતપુર ( રાજસ્થાન ) માં ૬ લોકો દ્વારા ર૬ વર્ષીય યુવતી પર ગેગરેપ અને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે.

પોલીસએ કહ્યુ મહિલાનુ શબ સોમવારના ગામના ઝાડ પરથી લટકતુ મળ્યુ હતુ. જે પછી ૬ લોકો પર કેસ દાખલ થયો છે.

મામલામા હજુ સુધી કોઇ ધરપકડ નથી થઇ અને શબ પરિવારને સોંપી દેવામાં આવ્યું છે.

(11:00 pm IST)