મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

નોબેલ પુરસ્કાર સમારોહમાં અભિજીત બેનરજીએ પહેરી ધોતીઃ સાડીમા નજર આવ્યા પત્ની એસ્થર

સ્વીડનમા  અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર લેવા પહોંચેલ ભારતીય- અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનરજી અને તેમના પત્ની એસ્થર ડફલો ભારતીય પહેરવેશમાં નજરે આવ્યા.

બેનરજી આ સમારોહમાં ધોતી અને બંધગળાનું જેકેટ પહેરેલા નજરે આવ્યા. અને તેમના પત્નીએ આ અવસર પર સાડી પહેરી. બેનરજી અને ડફલોને વૈશ્વિક ગરીબી ઉન્મુલનના પ્રયોગાત્મક રીતો પર એમની શોધને લઇ નોબેલ મળ્યું છે.

(10:59 pm IST)