મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

સીએબી દ્વારા પૂર્વોતરનું નામોનિશાન મિટાવવા માગે છે મોદી-શાહ સરકારઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નાગરિકતા સંશોધન વિધેયક (સીએબી) ને લઇ પુર્વોતરમાં  પ્રદર્શનો પર ટવિટ કર્યુ  કે સીએબી દ્વારા મોદી-શાહ સરકાર પૂર્વોતરનુ નામોનિશાન મિટાવવા માગે છે.

રાહુલ ગાંધીએ કહ્યું આ બીલ પૂર્વોતરના લોકોને જીવનયાપન રીતે અને આઇડિયા ઓફ ઇન્ડિયા પર પ્રહાર છે. બિલને આસામ એકોર્ડ વિરૂદ્ધ બતાવવામાં આવી રહ્યુ છે હુ પૂર્વાેતરના લોકોની સાથે છુ.

(10:28 pm IST)