મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

ઉન્નાવ ગેંગરેપનો આરોપી બોલ્યો, ઘટના સમયે તે હોસ્પિટલમાં હતોઃ ડોકટરનો ઇન્કાર

ઉન્નાવ ગેંગરેપ કેસના ર આરોપીઓમાંથી એક શુભમ ત્રિવેદીએ કોર્ટમાં એક દસ્તાવેજ જમા કરાવતા દાવો કર્યો છે કે તે ઘટના દરમ્યાન હોસ્પિટલમાં હતો.

જો કે હોસ્પિટલના ડોકટરોએ કહ્યું છે કે ત્રિવેદી દ્વારા જમા કરાવવામા આવેલ રજીસ્ટ્રેશન સ્લીપ નકલી છે અને ઘટના ના દિવસે આ નામનો કોઇ શખ્સ હોસ્પિટલમાં હતો નહી.

 

(10:27 pm IST)