મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

બેંગ્લુરૂમાં ચોરોએ એકજ વિસ્તારમાંથી એક દિવસમાં ૩ ગાડીઓ ચોરીઃ સીસીટીવી કેમેરામાં થયા કેદ

બેંગલુરૂના વેલિંગ્ટન પેરેડાઇઝ લે આઉટથી સોમવારના ૩ દ્વિચક્રી વાહન ચોરનારા ૩ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

આ વિસ્તારના ઘરોની બહાર લાગેલ સીસીટીી  કેમેરાથી આ વાતની પુષ્ટિ થઇ છે કે ચોરીઓ સવારના લગભ ૩-૩૦ વાગ્યે થઇ હતી. આ મામલામાં પોલીસએ એફઆઇઆર દાખલ કરી કુટેઝના આધારે તપાસ શરૂ કરી છે. ત્રણેય ચોરોએ પહેલા હેન્ડલ લોક તોડયા હતા.

(10:05 pm IST)