મુખ્ય સમાચાર
News of Wednesday, 11th December 2019

મહારાષ્ટ્રમાં બીજા સમુદાયના છોકરા સાથે લગ્ન કરવા માગતી હતી પુત્રીઃ પિતાએ હત્યા કરી શબના કર્યા ટૂકડા

થાણે ( મહારાષ્ટ્ર) માં એક ૪૭ વર્ષીય શખ્સએ રર વર્ષીય પુત્રીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસએ કહ્યું યુવતિ એક મુસ્લિમ સહકર્મી સાથે લગ્ન કરવા માગતી હતી પણ પિતા તૈયાર ન હતા.

રિપોર્ટસ પ્રમાણે લાશના ટૂકડા કરી આરોપીએ તેને સૂટકેશમાં ભરી અને ઓટા રીક્ષામાં છોડી ભાગી ગયો જે પછી પોલીસને જાણ કરવામાં આવેલ.

(10:01 pm IST)